USથી હાંકી કાઢેલા 300 ઇમિગ્રન્ટ્સ પનામામાં કેદ: તેમાં ઘણા ભારતીયો પણ; હોટલની બારીઓથી મદદ માંગી રહ્યા છે, પોતાના દેશમાં પાછા જવા તૈયાર નથી
પનામા33 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ 300 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પનામા દેશનિકાલ કર્યા છે. અહીં આ લોકોને એક હોટલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે. ...