વનતારા બલિમાંથી બચાવેલા 400 પ્રાણીઓનું આજીવન આશ્રયસ્થાન બનશે: ભારત-નેપાળ સરહદે સશસ્ત્ર સીમા બળ અને બિહાર સરકારે ગેરકાયદેસર પશુ બલિમાંથી બચાવ્યા – Jamnagar News
અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાના ઘરેલુ પ્રાણી સારસંભાળ કેન્દ્ર, બચાવવામાં આવેલા 400 ઘરેલું પ્રાણીઓ માટે આજીવન આશ્રયસ્થાન પૂરું પાડવાની તૈયારી ...