સમીક્ષા બેઠકમાં વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ: મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડના અધ્યક્ષસ્થાને બાલાસિનોર નગરપાલિકાના કામોની સમીક્ષા બેઠક યોજાઈ – Mahisagar (Lunavada) News
રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડની અધ્યક્ષસ્થાને બાલાસિનોર નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા કામગીરીની સમીક્ષા બેઠક ...