કોહલી કાંગારુઓ વિરુદ્ધ 100મી ઈન્ટરનેશનલ મેચ રમશે: ઓસ્ટ્રેલિયા સામે 17 સેન્ચુરી ફટકારી; જો બ્રિસ્બેનમાં સદી આવી, તો તેમના તમામ શહેરોમાં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી બનશે
સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. આ મેચ સાથે તે કાંગારૂઓ ...