તેલના હોલસેલ વેપારી પાસેથી દસ તેલના ડબ્બા લઈને ..

0
18

– તેલના હોલસેલ વેપારી પાસેથી દસ તેલના ડબ્બા લઈને પૈસા ગુગલ-પે કર્યા.

– વેપારી ના ખાતામા પૈસા ન આવતા વેપારી સાથે ત્રણ શખ્શોએ રુ ૨૫ હજારનો વિશ્વાસઘાત કર્યો.

– ત્રણ શખ્શોના વિરુધ્મા વેપારીએ પોલીસ ફરીયાદ નોધાવી

તા.૨૫/૦૮/૨૧

તેલના હોલસેલ વેપારી પાસે થી દસ તેલના ડબ્બા લઈને રુ ૨૫,૬૦૦ ગુગલ-પે પૈસા કરવાનુ કહી પૈસા ટ્રાંસ્ફર કર્યા હતા.બાદ પૈસા વેપારીના ખાતામા જમા ન થતા બેંક્મા જઈને તપાસ કરતા જાણ્વા મલ્યુ કે,પૈસા જમા નથી થયા.અને વેપારી ને લાગ્યુ કે,કોઇ ટેક્નીકલ ખામી ના લીધે પૈસા જમા નથી થયા.બાદ આજદિન સુધી પૈસા ખાતામા ન આવતા ત્રણ શખ્શના વિરુધ્મા પોલીસ ફરીયાદ.

શહેર ના જુના વાડ્જ વિસ્તાર મા રહેતા ધરમદાસ સેવકાની ઉ.વ ૭૨ પોતાના પરીવાર સાથે રહે છે.અને મોહન ટ્રેડસ નામાંની દુકાન ધરાવે છે.ગત ૧૭ ઓગસ્ટ ના રોજ બપોરે દુકાન પર ત્રણ અજાણ્યા શખ્શ આવીને કહ્યુ કે, અમારે તેલના ૧૦ ડબ્બા જોઈએ છે.માટે વ્યાજ બી ભાવ કરી આપો.જોકે ધરમદાસ જીએ વધુ તેલના ડબ્બા લિધ હોવાથી એક ડબ્બા ની કી.૨૫૬૦ ગણી હતી.બાદ ત્રણ શખ્શો ને ભાવ પોસાતા ખરીદયા હતા.અને કિધુ કે,રુપીયા ઓનલાઇન ગુગલ પે કરીશું કિધુ હતું.
દરમિયાન ગૂગલ- પે દસ ડબ્બા ના કુલ રૂ ૨૫,૬૦૦ સામેવાડા એ કર્યા હતા.અને સામે વાડાએ જણાવ્યુ કે, પૈસા ટ્રાનસ્ફર થઈ ગયા છે.બાદ ધરમદાસ જીએ દસ તેલના ડબ્બા આપ્યા હતા.અને ત્રણ શખ્શો તેલના ડબ્બા લઈને જતા રહ્યા હતા.જોકે ધરમદાસજી ના ફોન મા પણ ટ્રાંજેક્સન નો મેસેજ આવ્યો હતો. પરંતુ પુરા દિવસ નો હિસાબ કરતા રાત્રે ખબર પડી કે,ગુગલ-પે વાડુ જે પેમેન્ટ હતુ એ ધરમદાસ જી ના ખાતામા આવ્યુ ન હતુ.
જ્યારે બીજી બાજુ પેમેન્ટ ખાતામા ન આવ્યુ હોવાથી ધરમદાસજી એ બેંક્મા જઈને બીજા દિવસે તપાસ કરી હતી.જાણવા મળ્યુ કે,ખાતામા પૈસા જમા થયા નથી. બાદ ધરમદાસજી ને લાગ્યુ કે, કોઇ ટેક્નીકલ ખામી ના લીધે પૈસા જમા થયા નહી હોઇ. પરંતુ આજ દિન સુધી પૈસા ન આવતા ત્રણ અજાણ્યા શખ્શ ના વિરુધ્મા દરિયાપુર પોલીસ મા ફરીયાદ નોધાવી છે.પોલીસ વિશ્વાસ્ઘાત નો ગુનો દાખલ કરી તપાસ આદ્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here