એનજીઓની મહિલા દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

0
26

વિશ્વહિંદુ પરિષદ અને સેવા સમિતિ મહિલા દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ આયોજીત કર્યો.


– પોલીસ,સફાઈ કામદાર,ડોક્ટર,અર્બન હેલ્થ કેર ના કર્મીને રાખડી બાંધી હતી.

18/08/2021

સેવ સમિતિ અને વિશ્વહિંદુ પરિષદ ના મહિલા દ્વારા કોરોના વોરિયર તરીકે લડનાર પોલીસ, ડોક્ટર,સફાઈ કામદાર અને અર્બન હેલ્થ સેન્ટર ના કર્મીને રાખડી બાંધી રક્ષબંધનની શુભકામના પાઠવી હતી.

દેશમાં રક્ષાબંધન નો તહેવાર જોશ અને ઉલ્લાસ થી ઉજવતા જોવા મળે છે.જેમાં બહેન તેના ભાઈને રાખડી બાંધીને તેના સારી એવી પ્રાથના કરતી હોય છે. ત્યારે અમુક ઘરમાં બહેન ને પોતાનો ભાઈ આર્મી,પોલીસ વગેરે જેવી ફરજ હજાર હોઈ છે.જેથી તેમને અમૂક વાર રાખડી ભાઈને રાખડી દૂર હોવાના કારણે નથી બાંધી શક્તિ હોતી.જોકે ગત વર્ષ કોરોના વોરિયર તરીકે પોલીસ ડોક્ટર,સફાઈ કર્મી,આર્મી વગેરે જેવા લોકોએ વોરિયર કોરોના સામે વોરિયર બન્યા હતા.જેથી શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન ના પી. આઇ સહીત પોલીસ સ્ટાફના માણસોને રાખડી બાંધી હતી.બાદ સફાઈ કામદારોને, અર્બન હેલ્થ સેન્ટર ના કર્મી અને ડોક્ટર ને રાખડી બાંધી હતી.જેમાં વોરિયર્સ ને રાખડી બાંધવાનો કાર્યક્રમ કરી રક્ષાબંધનો પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here