પાડોશમા રહેતો શખ્શ મહિલા ના ભત્રીજાને મહિલા અને …

0
17

– પાડોશમા રહેતો શખ્શ મહિલા ના ભત્રીજાને મહિલા અને તેની જેઠાણી વિશે પુછી ઢોર મારમાર્યો.

– મહિલા છોડાવવા વચ્ચે પડતા શારીરીક અડપલા કરી,કપડા ફાડી ને ગાડો બોલવા લાગ્યો.

– બે ના વિરુધ્મા મહિલાએ પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૦૧/૦૯/૨૧

ક્રાઈમ રિપોર્ટ, અમદાવાદ

શહેરકોટળા મા રહેતી મહિલા ના પાડોશીએ ભત્રીજા પાસે મહિલાની બિભ્સ્ત પુછપરછ કરતા જતુ રહેવાનુ કહ્યુ હતુ.બાદ શખ્શ અને તેના ભાઇએ ઉશ્કેરાઈ ભત્રીજાને ઢોર માર મારતા મહિલા બચાવવા વચ્ચે પડતા તેના સાથે શારીરીક અડપલા કરી ગાડો બોલી તથા મહિલાના કપડા ફાડી નાખ્યા હતા.આ અંગે મહિલાએ બે ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.
શહેરકોટળા વિસ્તાર મા રહેતા હિનાબહેન ઉ.વ ૩૫ (નામ બદલ્યુ છે.)પોતાના પરીવાર સાથે રહે છે. જોકે ઘરની સામે રહેતો પરીવારનો એક શખ્શ હિમત અવાર-નવાર હિનાબહેન ને જોઈ રહેતો હતો.જે ઘટનાની જાણ હિનાબહેને તેના પતિને કરી હતી.પરંતુ તેમણે ઘરના પડોશી હોવાથી કઈ કાર્યવાહી કરી ન હતી.ગત કાલે સાંજે હિનાબહેન ઘરે હાજર હતા.તે વખતે હિનાબહેનો ભત્રીજો ઘર પાસે ચાની કિટલી પર ઉભો હતો.ત્યારે હિમત આવીને હિનાબહેન અને તેના જેઠાણી વિશે પુછીને જેમ તેમ વાતો કરતો હતો.
દરમિયાન ભત્રીજાએ વાતો કરવાની ના પાડતા હિમત ઉશકેરાઈને ભત્રીજાને ગાડો બોલી ઢોર મારમાર્યો હતો.જોકે બૂમાબુમ થતા હિનાબહેન અને તેના જેઠાણી આવતા તેમણે પણ ગાડો બોલી હતી.બીજી બાજુ હિમતનો ભાઇ પણ ગાડો બોલતો હત્તો.જોકે ઝગડો ઉગ્રહ થતા હિમત ઉશ્કેરાઇ ને હિનાબહેનના સાથે શારીરીક છેડતી કરીને કપડા ફાડી નાખ્યા હતા.બાદ હિનાબહેના પતિ આવી જતા સમજાવતા તેમના પર કપડા ફાડિ દિધા હતા.જોકે બીજી બાજુ લોકો ના ટોળા વડતા બન્ને ભાઈ નાસી ગયા હતા.અને ભત્રીજા ને ઇજા થઈ હોવાથી સારવાર હેઠ્ડ ખસેડાયો હતો.બાદ હિનાબહેને શહેરકોટળા પોલીસ મા બે ભાઇ હિમત અને પ્રતાપ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે છેડતી,મારામારી વગેરે જેવા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here