પ્રાઇવેટ પ્લોટ ગંદકી થી ભરેલું જોવા મળ્યું.

0
20

– ગોપાલચોક પાસેના પ્રાઇવેટ પ્લોટમાં ગંદકી થી ભરેલું જોવા મળ્યું.

– આસપાસનાં રહેતા લોકોને બીમારી ફેંકવાનો ભય લાગી રહ્યો છે.

તા.૨૧/૦૮/૨૧

પૂર્વના ગોપાલ ચોક ચાર રસ્તા પાસે આવેલા પ્રાઇવેટ પ્લોટમાં અગાઉ ના દિવસે આવેલા વરસાદની ગંદકી આજદિન સુધી જોવા મડી રહી છે.જોકે આસપાસ માં રહેતા લોકો અને બાળકોને બીમારી ફેંકવાનો ભય લાગતો હોય છે.પરંતુ સાફસફાઈ થતી નથી.જોવા જેવું એ છે કે હવે ક્યાેર સુધી સાફસફાઈ થઈ જશે?

શહેરમાં વરસાદ આવે પછી ગંદકી વધુ વધુ જોવા મળે છે.જેમ કે, ગટરો ઉભરવું, ઠેર ઠેર પાણી ભરાવા, નિયમિત રીતે સાફસફાઈ બાબતે વસ્તુ જોવા માળે છે.જેમાં ગંદકી ને કારણે લોકો બીમાર પડ્તા હોઈ છે.જેવામાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોપાલ ચોક ચાર રસ્તા પર આવેલા એક પ્રાઇવેટ જગ્યા માં થોડા દિવસ પહેલા પડેલા વરસાદ નું પાણી અજી સુધી ભરાયેલું જોવા મળી રહ્યું છે.જોકે મેદાન આશરે ૨૦૦ થી ૩૦૦ મીટર હશે.જેમાવા આસપાસ માં રહેતા લોકો ને કેટલો ગંદકી નો સામનો કરવો પડે છે.જોકે મેદાન માલિક નું નામ ખબર પડી શકી નથી.પરંતુ જોવા માં આવે છે.કે,મેદાન કેટલી ગંદકી પડેલી છે.અને ગંદકી ના કારણે આસપાસના લોકોમાં બીમારી ફેલાવવાનો ભય બન્યો રહે છે.
દરમિયાન દર વર્ષે વરસાદ પડ્યા બાદ મેદાનમાં આવીજ સ્તિથી જોવા મળતી હશે.પરંતુ જોવા જેવુ એ છે કે,મેદાન પાસે ફ્લેટમાં ૧૦૦ વધારે મકાન છે.અને મકાન માં રહેતા પરિવાર માં તથા તેમના નાના બાળકોને બીમારી ફેંકવાનો ભય લાગતો હોય છે. જોવા જઈએ મેદાન ની આસપાસ બે સોસાયટી,ફલેટ,બે સ્કુલ અને એક ટયૂશન ક્લાસિસ છે.જોકે સ્કુલ માં ઘણાં ખરા વિદ્યાર્થીઓ ગંદકી ફેલાય તો બીમારી થવાનો ભય રહેતો હોય છે.હવે જોવા જેવું એ છે કે, પ્રાઇવેટ જમીન ના માલિક મેદાન માં સાફસફાઈ ક્યાર સુધી થશે ?
જ્યારે આસપાસનાં લોકો થી દિવસ સરદાર તરફ઼ થી પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, દર વર્ષે વરસાદ આવે ત્યારે આસપાસનાં સોસાયટી અને ફ્લેટ વાડા ને ગંદકી નો સામનો કરવો પડે છે.અને જલ્દી થી કોઈ સાફસફાઈ થતી નથી.જેથી આસપાસના લોકોને વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે.અને જોવા જેવું એ છે હવે ક્યાર સુધી સફાઈ થઈ શકશે?
ત્યારે આસપાસ રહેતા લોકોનું માનવું છે કે,ગંદુ પાણી નો નિકાલ ન થતા મચ્છરો નો પ્રકોપ વધતો હોય છે.જેના કારણે બીમારી ફેલાવવાનો ડર રહે છે.અને મેદાન ના કિનારે કચરાના ઢગલા પડેલા હોઈ છે.સફાઈના નામે કઈ થતું જોવા નથી મળી રહ્યું.ખાલી પ્લોટમાં ગંદુ પાણી જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here