વેપારીને ધમકી ભર્યો મેસેજ આવતા પોલીસની મદદ માંગી.

0
15


– પોલીસે નબર ચેક કરતા પાર્ટનરનો દિકરાનો નબર નિક્ળ્યો.

– વેપારી પાર્ટનરના દિકરા વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૭/૦૮/૨૧ ક્રાઈમ રિપોર્ટ અમદાવાદ.

વેપારીને અજાણ્યા નબરથી ધમકી ભરેલો મેસેજ આવ્યો હોવાથી ગભરાય ગયો હતો.બાદ તેની પત્નિ ને અને સાઢુ ને જાણ કરી પોલીસની મદદ માંગી હતી.ત્યારે પોલીસે નબર તપાસ કરતા જાણવા મડ્યુ હતુ કે, જે નબર થી ધ્કમકી ભરેલો મેસેજ આવ્યો હતો તે વેપારીના ધંધાકીય પાર્ટનરના દિકરાનો નબર છે.આ અંગે યુવકે તેના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

શહેર ના જમાલપુર વિસ્તારમા રહેતા મોહમદઆરીફ સીંધી ઉ.વ.૪૬ પોતાના પરીવાર સાથે રહે છે.અને ઓળખીતા ઐયુબાઅલી સાથે દોઢ વર્ષથી પાર્ટનરશીપ મા ધંધો કરે છે.ગત કાલ સવારમા મોહમદઆરીફભાઇ અપના બજાર કોર્ટ ખાતે ગયા હતા.જોકે એમનો ફોન એરોપ્લેન મોડ ઉપર હતો.બાદ જમાલપુર આવી મોબઈલ એરોપ્લેન મોડ ઉપર થી ફોન હટાવતા જોયુ તો,એક અજાણ્યા નબરથી એક ટેક્ષ્ટ મેસેજ આવ્યો હતો.
જોકે મેસેજ જોતા મેસેજમા અંગ્રેજી લખ્યુ હતુ કે,”અસ્લામઅલેકુમ ફોન નહી ઉઠાઓગે તો ઘર આના પડેગા,તુમને દો-ચાર દિન કા બોલાથા આજ પાંચ-છે દિન હો ગયે હે.આજ કુછ ભી કરકે એક બાર મીલો ઓર ફાઈનલ જવાબ દેદો કે પૈસા કબ દેગો મેરે બચ્ચે બીમારી મે મર ગયે તો,છોડુંગા નહી.તુમ કો એસાના હોવા કે તુમારે ઘર આના પડે મેરી ફેમીલી કે સાથ ઓર ઘર જો હોગા વો સબસે અલગ હોગા તેવી વગેરે ધમકી મેસેજમા મોકલી હતી.
દરમિયાન ધમકી ભરેલો મેસેજ જોઇને આરીફભાઇએ તેની પત્નિ નફીસા,સાઢુ નજીરને ફોન કરી જાણ કરી હતી.બાદ આરીફ્ભાઇ અને તેની પત્ની ગભરાઇ જતા પોલીસમા અજાણ્યા નબરથી આવેલા મેસેજની જાણ કરતા ખબર પડી કે,આ નબર પાર્ટનર ઐયુબનો દિકરો અનીશાઅલી ઘમકી ભરેલા મેસેજ મોકલતો હોવાનુ સામે આવ્યુ હતુ.આ અંગે આરીફભાઇએ અનીશઅલી ના વિરુધ્મા ગાયકવાડ હવેલી પોલીસમા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here