મ્યુ.કોર્પોરેસન ફરજ બજાવતી યુવતી એ સોસાયટીના ચેરમેન ને ..

0
18

— મ્યુ.કોર્પોરેસન ફરજ બજાવતી યુવતી એ સોસાયટીના ચેરમેન ને નોટીસ આપતા……

– – ચેરમેન અને બે સભ્યો યુવતી ને ગાડો બોલી,શારીરીક અડ્પલા કરી ઢોર મારર્માર્યો.

— યુવતી એ ત્રણના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

Crime news Ahmedabad

Date. 24/08/2021


મ્યુ.કોર્પોરેસન મા ફરજ બજાવતી યુવતી એ સોસાયટી ના ચેરમેન ને નોટીસ આપતા ચેરમેન ને બદલાની ભાવના રાખી બીજા બે સોસાયટી ના સભ્ય મળી યુવતી સાથે શારિરીક અડ્પલા કરી ગાડો બોલી હતી.અને તેનો પતિ તથા પાડોશી વચ્ચે પડ્તા તેમને પણ ઢોર મારમારી ઇજા પહોચાડી હતી.આ અંગે યુવતી ત્રણ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે. —

શહેર ના વસ્ત્રાલ વિસ્તાર ના એક સોસાયટી મા રહેતા હેમાબહેન(નામ બદલ્યું છે.) પોતાના પરીવાર સાથે રહે છે અને અમ.મ્યુનિ મા એંન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.જોકે સોસાયટી મા અગાઉ ગેરકાયદે બાંધકામ થતા સોસાયટી ના લોકોએ કોર્પોરેસન મા અરજી કરી હતી. જોકે કોર્પોરેસન તરફ થી સોસાયટી ના ચેરમેન ભરત ને અરજી મળી હતી.બાદ હેમાબહેન મ્યુ કોર્પોરેસન મા ફરજ બજાવતા હોઇ માટે અરજી તેમણે સોસાયટી ના ચેરમેંન ને અપાવી છે.તેવો શક રાખી હેમાબહેન સામે ખરાબ નજર રાખ્તો હતો.જોકે પાંચ દિવસ પહેલા સોસાયટી ની ગટર લાઇન ખરાબ થતા સોસાયટી ના ચેરમેન ને જાણ કરતા જાતે કરાવી લેવાનું કહ્યું હતુ.ગત કાલે રાત્રે હેમાબહેન ઘર નીચે ઉભા હતા ભરતભાઇ અને સંજય હેમાબહેન ને ગાડૉ બોલ્વા લાગ્યો હતો. બીજી બાજુ સુરેશ ની પત્નિ નીતા આવીને હેમબહેન સાથે જગ્ડો કરી ગડ્દા પાટૂનો માર મારવા લાગી હતી.
દરમિયાન હેમાબહેન ના પતિ અને પાડોશી આવ્તા તો તેમને પણ ભરત,સંજય અને સુરેશ માર મારવા લાગ્યા હતા.જોકે સોસાયટી ના લોકો ભેગા થઈ ને હેમબહેન તેના અને પાડોશી ને બચાવી હોસ્પીટૅલ સારવાર માતે ખસેડ્યા હતા.આ અંગે હેમબહેને રામોલ પોલીસ મા ત્રણ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here