અગાઉનો પગાર બાકિ હોવાથી લેવા જતા યુવકને…

0
22

– શેઠ અને તેનો ભાઈ પગાર નહિ આપુ કહિ, યુવક અને તેના ભાઇ હુમ્લો કર્યો.

– યુવકે બે ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૮/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ અમદાવાદ

નોકરી છોડી ત્યા અગાઉનો પગાર લેવા જતા યુવક અને તેના ભાઇ પર શેઠ્યા અને તેના ભાઈએ યુવક ને પૈસા નહિ આપુ કહી કારખાનામાથી જતુ રહેવાનુ કહેતા યુવકે પૈસા લિધા વગર નહિ જાવ કહેતા શેઠ્યો અને તેનોપ ભાઇ યુવક તથા તેના ભાઇ પર લોખંડની પાઈપ વડે હુમ્લો કરી ઇજા કરી હતી.આ અંગે યુવકે બેના વિરુધ્મા પોલીસમા ફરીયાદ નોધાવી.

શહેરના જગન્નાથ એસ્ટેટમા રહેતા અને નોકરી કરતા અફસાર મલીક (મુળ રહે. ઉ.પ્ર) પોતાના ભાઇઓ સાથે રહે છે.ગત વર્ષ દિવાળી સુધી અફસારે ઓઢવ ખાતે આવેલા મહાદેવ એસ્ટેટ મા કરશન રબારી ના સ્ટીલ ના કારખાના મા અગાઉ નોકરી કરી છોડી વતન ગયા હતા .બાદ તે તેના વતન ફેબ્રુઆરી મા જઈને 6 દિવસ પછી પરત આવી કરશનભાઇ ના કારખાને જઈને અગાઉનો પગાર રુ ૧૪.૫૦૦ માંગતા તેમણે ગત 27 નો વાયદો આપ્યો હતો.ગત કાલે અફસાર તેના ભાઇઓ સાથે કરશનભાઇ ના ત્યા પગાર લેવા જતા પગાર આપવાની ના પાડતા અફસારે કિધુ કે,હુ તો પગાર લઈને જ જઈશ.બાદ કરશન અને તેનો ભાઇ મોહન ઉશ્કેરાઈ અફસાર અને તેના ભાઈઓ પર લોખંડની પાઈપ વડે હુમ્લો કરતા અફસાર અને તેના એક ભાઇને ઇજા પહોચી હતી.
દરમિયાન ઇજાગ્ર્સ્ત અફસાન અને તેના ભાઇને હોસપિટલ સારવાર્ હેઠડ ખસેડ્યા હતા.બીજી બાજુ પોલીસ ને ઘટનાની જાણ થતા પોલીસ ને કાફ્લો ઘટ્ના સથ્ળ પર પહોચી હતી.જ્યા અફ્સારે કરશન અને તેના મોહન ના વિરુધ્મા રખીયાલ પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here