દહેજના ભુખ્યા સાસરીયાના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો.

0
16

— સાસુ દહેજમા રુ.૫ લાખ અને એક કાર લાવવાનુ કહી શારીરિક,માનસિક ત્રાસ આપતા.

– યુવતીના ભાઇએ પતિ સહિત સાસરીના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૮/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ અમદાવાદ

અમરાઈવાડી સાસરીયામા રહેતી યુવતીનો પતિ અને સાસરીયાવાડા દહેજની માંગણી કરી શારીરિક માનસીક ત્રાસ આપતા કંટાળીને યુવતિએ દવાપીને આપઘાત કર્યો હતો.ત્યારે બીજી બાજુ પટનામા રહેતા ભાઇને બહેને આપઘાત કર્યો હોવાની જાણ થતા પતિ સહીત સાસરીયાના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પટના શહેરમા રહેતો યુવક ઉ.વ.૩0 ની બહેનના ઉ.વ.૨૮ લગ્ન ત્રણ મહીના પહેલા અમરાઈવાડી ખાતે રહેતો મેહુલ(નામ બદલ્યુ છે.) સાથે મે 2021 ના રોજ સમાજની રિતીરિવાજ મુજબ લગ્ન થયા હતા.લગ્ન પછી યુવતી તેના સાસરીમા રહેવા લાગી હતી.પરંતુ એકાદ મહીના પછી યુવતીએ ફોન કરી ભાઇ અને માતા ને જણાવ્યુ કે,નાની-નાની ઘરકામ બાબતે સાસરીવાડા બોલચાલ કરી,પતિને ખોટી ચઢામણી માર ખવડાવતા હતા.અને કહેતા કે, તુ તારા ભાઇ પાસે થી દહેજ પેટે રુ 5 લાખ અને એક ફોર વિહ્લર લઈને આવ કહી દહેજ ની માંગણી કરી શારીરિક,માનસીક ત્રાસ આપતા હતા.જોકે યુવતી નો પતિ રોજ નશો કરી દહેજની માંગણી કરતા યુવતીએ તેના ભાઇ અને માતા ને ફોન કરી ઘટનાની જાણ કરતા કહ્યુ કે,ધીરે-ધીરે બધુ ઠીક થઈ જશે એવુ આશ્વાશન આપ્યુ હતુ.
દરમિયાન યુવતીની પાસે એક મહીના પહેલા સાસરીવાડાએ દહેજ ની માંગણી કરતા યુવતીએ તેના ભાઇએ જાણ કરત તેનો ભાઇ અમરાઈવાડી આવી તેના સાસરીવાડાને મારી પાસે હાલ સગવડ નથી થશે,એટ્લે પહેલા તમને આપી દઈશ કહ્યુ હતુ. બે દિવસ પહેલા સવારમા યુવતીના જેઠ નો ભાઇ પર ફોન આવ્યો કે,તમારી બહેને આપઘાત કર્યો છે.આ અંગે પટના રહેતા ભાઇએ યુવતીના પતિ સહીત સાસરીના વિરુધ્મા અમરાઈવાડી પોલીસ મા ફરીયાદ નોધાવી.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બોક્ષ—સાસરીયાના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો.
દહેજ્ના ભુખ્યા સાસરીવાડા યુવતીને દહેજ લાવવાનુ મારઝુડ કરતા હતા.અને નંણદ પતિ ને ચઢામણી કરી યુવતીને માર ખવડાવી શારીરિક,માનસિક ત્રાસ આપતા ભાઇ અને માતા ને જાણ કરતી હતી.ઘર સંસાર ન બગડે માટે સમજાવી આશ્વાશન આપતા હતા.બાદ સાસરીયા તરફ થી વધુ ત્રાસ મડ્તો હોવાથી તંગ આવેલી યુવતીએ દવા પીને આપઘાત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here