સાસુ,સસરા અને પતિ યુવતી પાસે દહેજ ની માંગણી કરી ત્રાસ ..

0
16

– સાસુ,સસરા અને પતિ યુવતી પાસે દહેજ ની માંગણી કરી ત્રાસ આપતા.

– પતિ યુવતીને ગાડો બોલી ઢોર માર મારી,ધાકધમકી આપી ઘરમાથી કાઢી મુકી.

– યુવતી એ પતિ સહિત સાસરીયાના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

૨૪/૦૮/૨૧
યુવતી અવાર નવાર ગાડો બોલી ઢોર માર મારતા અને દહેજ ની માંગણી શરિરીક માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા.તારા પિતાએ અમારા સમાજ્ના મુજબ કઇ દહેજ આપ્યુ નથી કહી યુવતી ઘરર્માથી કાઢી મુક્તા યુવતી એ પતિ સહિત સાસરિયાના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી
શહેરના નરોડા વિસ્તાર મા રહેતા પુજાબહેન(નામ બદલ્યુ છે) પોતાના માતા-પિતા ના ઘરે રહે છે.પુજા બહેન ના લગ્ન નવેમ્બર ૨૦૨૦ નાના રોજ સમાજ્ના રીતીરિવાજ મુજબ રાજસ્થાન ખાતે રહેતા યુવક સાથે થયા હતા.બાદ પુજાબહેન તેમની સાસરી મા રહેવા લાગ્યા હતા.જોકે લગ્નના ૧૫ દિવસ પછી પતિ ની નોકરી બેંગ્લુરુ હોવાથી પરીવાર સાથે ત્યા ટ્રાંસ્ફર થયા હતા. બાદ પુજાબહેન સયુક્ત પરીવાર મા રહેતા હોવાથી પરિવાર ની સ્ત્રીઓ મોડી રાત સુધી બેસાડી ને પતિ ને પતિ ના રુમમા જવા દેતા ન હતા.જોકે આ બાબતે પુજાબહેને તેના પતિ ને વાત કરતા ઉશ્કેરાઇ જતો હતો.
દરમિયાન લગ્નના થોડા દિવસો સુધી પુજાબહેને સારી રીતે રાખી હતી. પછી અવાર નવાર સાસુ,સસરા પુજાબહેન સાથે નાની નાની બાબતે તક્રરાર કરતા હોવાથી પુજાબહેન તેમના પતિને જાણ કરેતો તે પણ માતા પિતા નુ ઉપરાણુ લઈ પુજાબહેન ને ઢોર માર માર્તો હતો.જોકે ઘર સંસાર ન બગ્ડે માટે પુજાબહેન બધુ સહન કરતા હતા.પરંતુ સાસુ,સસરા અને પતિ અમે બધા સરકારી નોકરી વાડા છીએ અમારા સામે સમાજ પ્રમાણે તુ કઈ દહેજ લાવી નથી કહી,મેણા ટોણા મારી જેમ તેમ બોલી શરિરીક માનસિક ત્રાસ આપતા હતા.જોકે દહેજમા સમાજ્ના રિતિરિવાજ પ્રમાણે ઘણા રોકડ રકમ પણ આપી હતી.
પરંતુ અવાર નવાર તારા પિતાના ઘરે થી કઈ દહેજ નહી લાવી કહી ગાડૉ બોલી મારી નાખવાની ધાક્ધમકી આપતા હતા.એ અંગે પુજાબહેને કંટાડીને પિતાને ઘટ્નાની જાણ કરતા પતિ એ તારા બાપ ને કેમ કિધુ કહિ પુજાબહેન ને ઘરમાથી કાઢી મુક્તા પિયર પહોચી પતિ સહિત સાસરીયા ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here