બિહારમાં I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણી: RJD-26,કોંગ્રેસ-9, ડાબેરી-5 પર ચૂંટણી લડશે; પપ્પુ યાદવની સીટ RJD તો કનૈયાની સીટ લેફ્ટના ફાળે ગઇ
પટના20 મિનિટ પેહલાકૉપી લિંકબિહારમાં લાંબી ખેંચતાણ બાદ આખરે I.N.D.I.A ગઠબંધનની બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. પટનામાં આરજેડી કાર્યાલયમાં સંયુક્ત પત્રકાર...