વલસાડ1 કલાક પેહલા
- કૉપી લિંક
- હાઇવેના બ્લેક સ્પોટમાં લેવામાં આવેલ પગલાની સમીક્ષા પણ કરાશે
વલસાડ જિલ્લાની જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને તા.12મી માર્ચએ સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરીએ યોજાશે. જેમાં શહેર જિલ્લામાં આવેલ વિવિધ ધોરીમાર્ગો, ડુંગરાળ વિસ્તારમાં માર્ગ સલામતી પુલોની સલામતી જાળવવા જરૂરી ચકાસણી અને