ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

ભારત આવી રહેલા જહાજ પર લાલ સમુદ્રમાં મિસાઈલ હુમલો: રશિયાથી ઓઈલ લઈને ભારત આવતું હતું; હુતીઓએ હુમલાની જવાબદારી લીધી

1 કલાક પેહલાકૉપી લિંકઆ પહેલા ફેબ્રુઆરીમાં પણ રશિયાથી ઓઈલ લઈને ભારત જઈ રહેલા જહાજ પર હુમલો થયો હતો. (તસવીર પ્રતીકાત્મક...

Read more

અમેરિકન પોલીસની આકરી ટીકા થઈ રહી: અશ્વેત વ્યક્તિની ગરદનને ઘુંટણ નીચે દબાવી રાખી, તે બૂમો પાડતો રહ્યો- હું શ્વાસ લઈ શકતો નથી; પોલીસ મજાક કરતી રહી; મોતને ભેટ્યો

25 મિનિટ પેહલાકૉપી લિંકપોલીસ કર્મચારીના બોડીકેમમાંથી લીધેલા ફૂટેજમાં ફ્રેન્કના ગળા પર પોલીસનો ઘૂંટણ દેખાય છે.અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક અશ્વેત વ્યક્તિના...

Read more

ભાસ્કર ખાસ: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની બાયોલોજિકલ ઉંમર વધી જાય છે, સ્તનપાન દરમિયાન મહિલાઓ યુવાન થવા લાગે છે

વોશિંગ્ટન20 મિનિટ પેહલાકૉપી લિંકપ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં રિપોર્ટ છપાયોગર્ભાવસ્થા દરમિયાન થાક, નબળાઈ અને આળસ સામાન્ય સમસ્યા છે....

Read more

USમાં ભારતીયને ગોળી મારી: ધરપકડ માટે પહોંચેલી પોલીસના ગોળીબારમાં ભારતીયનું મોત

વૉશિંગ્ટન1 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના સેન એન્ટોનિયોમાં અમેરિકન પોલીસ પર ભારતીય મૂળના વ્યક્તિને ગોળી મારવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ...

Read more

સરવે: ટ્રમ્પને સજા થશે તો રિપબ્લિકન પાર્ટીના 33 ટકા સમર્થક તેમને વોટ આપશે નહીં

વોશિંગ્ટન2 કલાક પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિની રેસમાં સામેલ ટ્રમ્પની સામે હશ મની સહિત 4 કેસમાં 91 આરોપઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે...

Read more

અમેરિકન પોલીસે મહિલા પ્રોફેસરને જમીન પર પછાડી: ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ હતા; ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ધરપકડ, કાશ્મીરના પોસ્ટર પણ દેખાયા

21 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાની યુનિવર્સિટીઓમાં ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સરકાર વિદ્યાર્થીઓને દબાવવા માટે તેમની સામે સતત કાર્યવાહી...

Read more

વિજય માલ્યાને ફ્રાન્સ મારફત પરત લાવવાની તૈયારી: દાવો- ભારતે બિનશરતી પ્રત્યાર્પણ માગ્યો; માલ્યા પાસે ત્યાં પણ 313 કરોડ રૂપિયાની સંપત્તિ છે

32 મિનિટ પેહલાકૉપી લિંકભારત સરકાર ભાગેડુ લિકરના બિઝનેસમેન વિજય માલ્યાને દેશમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકારે ફ્રાન્સના...

Read more

ઓસ્ટ્રેલિયન પત્રકારનો આરોપ- ભારતે તેમને ચૂંટણી કવરેજ કરતા રોક્યા: અમેરિકાએ કહ્યું- અમે સલાહ આપીશું નહીં, ભારત કોને દેશમાં રહેવા દેશે તે તેમનો નિર્ણય

વોશિંગ્ટન51 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન પત્રકારોને ભારતમાં ચૂંટણી કવર કરવા ન દેવાને લઈને અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના...

Read more

ઈરાન સાથે વેપાર કરતી 3 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ: અમેરિકાએ કહ્યું- ઈરાન તેમના દ્વારા રશિયાને ડ્રોન આપી રહ્યું છે; ગેરકાયદે વેપારમાં પણ સામેલ

14 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ ત્રણ ભારતીય કંપનીઓને ઈરાન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કંપનીઓ...

Read more
Page 1 of 109 1 2 109

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?