ADVERTISEMENT

Ahmedabad

Ahmedabad News

Get real time update about this post category directly on your device, subscribe now.

ગુજરાતમાં VIP-મંત્રી-અધિકારીના હવાઈ પ્રવાસ માટે સરકારી વિમાન-હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં 62 કરોડનો ધૂમાડો

Government Aircraft Crores Spent: સરકારની માલિકીના પ્લેન-હેલિકોપ્ટરના મેઇન્ટેનન્સ, ફ્‌યૂઅલ, પાર્કિંગ, ભાડા અને અન્ય સ્ટાફના વેતન પાછળ છેલ્લા બે વર્ષમાં રૂપિયા...

Read more

સ્ટેન્ડિંગ ચેરમેનને કડવો અનુભવ, BRTS બસમાં એ.સી. બંધ, સ્ટોપ ઉપર પાણીના જગ નહીં

        અમદાવાદ,શુક્રવાર,21 માર્ચ,2025અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રુટ ઉપર દોડાવાતી બી.આર.ટી.એસ.બસનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કડવો અનુભવ થયો હતો....

Read more

માધુપુરાના કોન્સ્ટેબલે લોક-અપમાં નહી મૂકવા રૃા.૩૫૦૦૦ માંગ્યા

અમદાવાદ, શુક્રવારઅમદાવાદ પોલીસમાં માર નહી મારવા અને સુખ સુવિધા આપવા માટે રૃપિયાની માગંણી કરવામાં આવી રહી છે માધુપુરામાં નોકરી કરતા...

Read more

પુત્રએ માતા-પિતાને પાઇપ મારી લોહી લુહાણ કર્યા

અમદાવાદ, શુક્રવારનિકોલમાં કળયુગના શ્રવણે રૃપિયા માટે જીવનની ઢળતી સંધ્યાએ પહોચેલા માતા-પિતાને માર મારીને લોહી લુહાણ કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો...

Read more

કુબેરનગરમાં સગીરાની કારની ટક્કરથી પુત્રનું મોત, પિતા ઇજાગ્રસ્ત

અમદાવાદ, શુક્રવારકુબેરનગરમાં સગીરાએ પૂર ઝડપે કાર હંકારતાં ઘર પાસે ઉભેલા પિતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં પુત્રનું સારવાર દરમિયાન મોત થયું...

Read more

સરકાર સિનિયર સિટીઝનને ફોર્મ ૧૫-એચ જમા કરાવવાની જફામાંથી મુક્તિ આપે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર      કેન્દ્ર સરકારના ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં કરદાતાની રૃા. ૧૨.૭૫ લાખની આવક વેરા મુક્ત કરી દેવામાં આવી હોવાથી ...

Read more

કાપડ માર્કેટે અનરજિસ્ટર્ડ દલાલોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવારપહેલી એપ્રિલ ૨૦૨૫થી અમદાવાદના કાપડ માર્કેટમાં અનરજસ્ટર્ડ દલાલ, એજન્ટ કે પછી એજન્સી કે પેટાા દલાાલ સાથે કોઈ જ...

Read more

ગોધરાકાંડ બાદના રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશનો ફગાવ્યો, છ લોકોને છોડ્યા નિર્દોષ

Vadod Riot Case : સુપ્રીમ કોર્ટે ગુજરાતના વડોદ ગામમાં થયેલા રમખાણોના કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવી છ લોકોને નિર્દોષ છોડી...

Read more

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે જૂન 2025 સુધીમાં તૈયાર થઇ જશે, પછી 50 જ મિનિટમાં 110 કિ.મી.

Ahmedabad-Dholera Expressway : અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગેજવાબ આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે 'આ પ્રોજેક્ટ હેઠળ...

Read more

‘ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા’, કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું

Congress Attack on Gujarat Government: ગુજરાતના કેટલાક કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નહીં આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકાર પર કલાકારો...

Read more
Page 1 of 442 1 2 442

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?