ADVERTISEMENT

Business

Business News

Get real time update about this post category directly on your device, subscribe now.

ભાસ્કર ખાસ: મેક્સિકો ચીનનું નવું હબ, USની રોકથી બચવા ચીનની કંપનીઓએ પાડોશમાં ફેક્ટરી સ્થાપી

Gujarati NewsBusinessMexico China's New Hub, Chinese Companies Set Up Factories In The Neighborhood To Avoid US Interferenceન્યૂયોર્ક3 કલાક પેહલાકૉપી લિંકમેક્સિકોની...

Read more

ઓર્ગેનિક પદાર્થોમાં પણ હાનિકારક તત્ત્વો: ભારતના મસાલા સહિતના 527 ખાદ્ય પદાર્થોમાં કેન્સરજન્ય કેમિકલ મળ્યા

લંડન5 કલાક પેહલાકૉપી લિંકયુરોપિયન યુનિયન દ્વારા સપ્ટેમ્બર 2020 અને એપ્રિલ 2024 દરમિયાન યુરોપિયન યુનિયનના ફૂડ સેફ્ટિ વિભાગના પરીક્ષણમાં ભારતના 527...

Read more

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મીડકેપ સ્મોલકેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે: પાંચ ટ્રેડિંગ સેશનમાં સુધારા બાદ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો

8 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટકૉપી લિંકલાર્જકેપ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે પાંચ ટ્રેડિંગ સેશનમાં...

Read more

સિંઘાનિયાની પત્ની 3 કંપનીનાં બોર્ડમાંથી બહાર: નવાઝે કહ્યું- ગૌતમે પહેલા મારપીટ કરી, હવે મને રેમન્ડ ગ્રુપની કંપનીઓમાંથી પણ કાઢી મૂકી, પત્નીએ સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો

નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બરે પોતાની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી...

Read more

ICICI બેંકની iMobile એપમાં ટેકનિકલ ખામી: 17,000 નવા ક્રેડિટ કાર્ડની વિગતો લીક થઈ, બેંકે કહ્યું- હજી સુધી કોઈ મિસ યુઝની ઘટના નહીં, તમામ 17 હજાર ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા

નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકICICI બેંક દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર કરાયેલા લગભગ 17,000 નવા ક્રેડિટ કાર્ડને ભૂલથી ડિજિટલ ચેનલોમાં...

Read more

તો શું ભારતમાં વ્હોટ્સએપ બંધ થઈ જશે?: કંપનીએ કહ્યું, ‘યુઝર્સના મેસેજની જાણકારી તો નહીં આપીએ, જો બહુ પ્રેશર કરશો તો સર્વિસ બંધ કરી દઈશું’

3 કલાક પેહલાકૉપી લિંકઆવનારા સમયમાં WhatsApp ભારતમાં સર્વિસ આપવાનું બંધ કરે તો નવાઈ નહીં. કંપનીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે જો...

Read more

ટેક મહિન્દ્રાના શેર 12%થી વધુ વધ્યા: સેન્સેક્સમાં 120 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ 30 પોઈન્ટની તેજી

મુંબઈ33 મિનિટ પેહલાકૉપી લિંકઆજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 26મી એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 120...

Read more

અમેરિકા, યુરોપ મેન્યુફેક્ચરિંગ તરફ પાછા ફર્યા: મેન્યુ.માં ચીનની મોનોપોલી તોડવા ટોચના દેશો અગ્રેસર

મુંબઇ10 મિનિટ પેહલાકૉપી લિંકયુરોપ અને અમેરિકા ફરી એકવાર મેન્યુફેક્ચરિંગ તરફ પાછા ફરી રહ્યા છે. આ વ્યૂહરચના એટલી આક્રમક છે કે...

Read more

સોનું 71,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું: ચાંદી 80,576 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી, કેરેટના હિસાબે જુઓ સોનાની કિંમત

નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે 25મી એપ્રિલે સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ...

Read more
Page 1 of 95 1 2 95

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?