સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરશે.
અમે દરેક ફાઇનલિસ્ટ ટીમના 11 ખેલાડીઓના હેડ-ટુ-હેડ આંકડા એકત્રિત કર્યા છે જે મેચમાં રમી શકે છે. આ આપણને જણાવશે કે કઈ ટીમ મજબૂત છે અને કઈ નબળી.
બેટર્સ ફેસ ઑફમાં, તમે વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફી મેચ, રન, સરેરાશ, સ્ટ્રાઇક રેટ અને સેન્ચુરી અને ફિફ્ટી જોશો. જ્યારે ઓલરાઉન્ડરોમાં મેચ, રન, સરેરાશ, વિકેટ અને ઇકોનોમીનો સમાવેશ થાય છે. બોલરોના આંકડામાં તમને મેચ, વિકેટ, ઇકોનોમી અને 5 વિકેટનો રેકોર્ડ જોવા મળશે. ગ્રાફિક્સ બેટિંગ ક્રમમાં ખેલાડીઓની સ્થિતિ પર આધારિત છે.
સ્ટોરીમાં 22 ફાઇનલિસ્ટનું ફેસ ઑફ…
સૌ પ્રથમ, ફાઈનલમાં બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 જુઓ

બેટર: ન્યૂઝીલેન્ડના બેટર્સે 5 સદી ફટકારી છે, ભારતના 2 સદી ફટકારી

ઓલરાઉન્ડર: અક્ષર, હાર્દિક અને જાડેજા સારા ફોર્મમાં, કેપ્ટન સેન્ટનર સૌથી વધુ ઇકોનોમીકલ

બોલર: શમી-વરુણે 5-5 વિકેટ લીધી, હેનરી હાઇએસ્ટ વિકેટ ટેકર
