સુરત3 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
સુરત સહિત રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતની આશંકા સાથે મોતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પર જ બે યુવાનના હાર્ટ-એટેકથી મોત થયા હોવાની શક્યતા છે. પાંડેસરા અને પાલનપુર પાટિયા વિસ્તારમાં બે યુવકોના બેભાન થયા બાદ મોત થયા છે.
ગભરામણ થયા બાદ યુવક ઢળી પડ્યો મળતી માહિતી પ્રમાણે, મૂળ