- Gujarati News
- Dharm darshan
- Pisces Conjunction On March 29, Threat Of Political Chaos, Natural Disaster And Religious Discord, Know The Ways To Avoid It From Global Astroguru
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
૨૯ માર્ચ ૨૦૨૫ની સાંજે શનિ ગ્રહ કુંભ રાશિથી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ મહારાજ પણ મીન રાશિમાં હાજર હશે. આ બન્ને ગ્રહોનું ગુરુની મીન રાશિમાં મિલન કેવા ભયાનક પરિણામ આપશે? કોને કરશે લાભ? કોને કરશે નુકસાન? શું કહે છે ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર? જાણો આ વિગતવાર વીડિયોમાં અને શનિ-રાહુની યુતિથી બચવાના ઉપાય અમલમાં મૂકો.