Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા છાણી ગામમાં આવેલ છાણી શાક માર્કેટથી દુમાડ રોડ પર અવારનવાર રોડ પર કાર્પેટ કરવામાં આવતી હોવાના કારણે રોડ ઊંચો થઈ જવાના કારણે ગામમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી આવી જતાં હોય છે જેના પગલે દુકાનોમાં પાણી ભરાઈ જવાથી દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે દુકાનદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે.