18 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરના પરત આવવાના કલાકો ગણાઈ રહ્યાં છે. 5 જૂન 2024એ 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચેલા અવકાશયાત્રીઓ આશરે 9 મહિના ત્યાં અટવાયેલા રહ્યા. ત્યારે આ 9 મહિના કેવી રીતે પસાર કર્યા, જાણવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરી વીડિયો જુઓ..