ભુજ1 કલાક પેહલા
- કૉપી લિંક
પશ્ચિમ કચ્છ જિલ્લામાં બુધવારે અપમૃત્યુના કુલ પાંચ બનાવ સામે આવ્યા હતા. જેમાં મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરામાં ચક્કર આવી જતા નીચે પડી જવાના કારણે આધેડનું મોત થયું હતું. આ બાબતે મુન્દ્રા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના ગોધરા ગામના