અયોધ્યા7 મિનિટ પેહલાલેખક: રમેશ મિશ્રા/ દેવાંશુ તિવારી/ સૌરભ શુક્લા
- કૉપી લિંક
અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો શુક્રવાર, 19 જાન્યુઆરીએ ચોથો દિવસ હતો. રામલલ્લાની સંપૂર્ણ તસવીર સામે આવી. રામલલ્લાનો આખો ચહેરો પહેલીવાર જોવા મળ્યો.
શુક્રવારે સાંજે સાત વાગ્યાથી અસ્થાયી મંદિરમાં રામલલ્લાનાં દર્શન બંધ થઈ ગયા હતા. 22 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી ભક્તો નવા મંદિરમાં દર્શન કરી શકશે.
આજે રામલલ્લા વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજશે. આ પહેલા સવારે શક્રધિવાસમાં, ફળાધિવાસમાં અને સાંજે પુષ્પાધિવાસમાં બિરાજશે. પાકિસ્તાનથી હિંગળાજ શક્તિપીઠનું જળ અયોધ્યા પહોંચશે.
લાઈવ અપડેટ્સ
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામ મંદિરના આજ સવારના વિઝ્યુઅલ
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
હૈદરાબાદથી અયોધ્યા પહોંચ્યો 1 હજાર 265 કિલોનો લાડવાનો પ્રસાદ
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલાં આજના કાર્યક્રમ ભાસ્કર રિપોર્ટર દેવાંશુ જણાવી રહ્યા છે.
10 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં અમૃત મહોત્સવ લેઝર શો યોજાયો
10 મિનિટ પેહલા
- કૉપી લિંક
45 કિલોની રામાયણ, કિંમત 1.65 લાખ રૂપિયા
10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતના રાજકોટમાં બજાર સજ્યા, 22 જાન્યુઆરીની તૈયારી શરૂ
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું- 500 વર્ષ પણ આ ક્ષણ આવી
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
સચિન પાયલટે કહ્યું- રામલલ્લા બધાનાં, ભાજપ રાજનીતિ કરી રહ્યું છે
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
તિરૂપતિ બાલાજીથી 3 ટન લાડવા આવ્યા