18 મિનિટ પેહલા
- કૉપી લિંક
પેરેન્ટ્સને પીએમની ત્રીજી શીખ
તમારા બાળકોને પ્રાથમિકતા આપો
માતા-પિતા દરેક વખતે તેમના બાળકોને કોસતા રહે છે કે તમે રમો છો, પેલો ભણે છે. મહેરબાની કરીને માતાપિતા આને ટાળે. જે માતા-પિતા જીવનમાં બહુ સફળ ન થયા હોય, જેમની પાસે દુનિયાને કહેવા માટે ઘણું બધું ન હોય, તેઓ બાળકના રિપોર્ટિંગ કાર્ડને તેમનું વિઝિટિંગ કાર્ડ બનાવે છે.