40 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો આપણે આળસ બંધ કરીને ફક્તને ફક્ત આપણા કામમાં ધ્યાન આપીએ તો ગરીબી દૂર થઈ શકે છે. દાન કરવાથી જાણ્યે-અજાણ્યે કરેલા પાપોની અસર દૂર થઈ જાય છે. વિવાદ દરમિયાન મૌન રહેવાથી મામલો ત્યાં જ સમાપ્ત થઈ શકે છે. જો આપણે આપણું દુ:ખ સહન કરીએ અને બીજાને દુ:ખ ન પહોંચાડીએ તો તે પણ એક તપસ્યા જેવું છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…