વડોદરાઅમુક પળો પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરના હરણી લેકઝોનમાં થયેલી બોટ દુર્ઘટના કેસમાં દુર્ઘટનાના 19 દિવસે પણ પરેશ શાહનો પરિવાર પોલીસ પકડથી હજુ દૂર છે. પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ, પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહ ભૂગર્ભમાં છે. આટલા દિવસો વિત્યા બાદ પણ બોટમાં ક્ષતિ હતી કે નહી, તે હજુ જાણી શકાયું નથી.
પુત્ર
હજુ છ આરોપી ફરાર 18 જાન્યુઆરીએ હરણી લેકઝોનમાં બોટ દુર્ઘટના