સાબરકાંઠા (હિંમતનગર)4 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંમતનગર હિંમતનગર તાલુકાના બેરણા ખાતે આવેલ નિરંજન અખાડા પ્રાચીન અને ભવ્ય મહાકાળી મંદિર ખાતે શિવ પરિવારને ગુરુમુર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે 21 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો સોમવારે 19મી ફેબ્રુઆરીના રોજથી પ્રારંભ થયો છે. આજે અગિયારસના દિવસે પ્રાતઃપૂજન સહીતના પૂજન વિધિ યોજાઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે શ્રી શિવ પરિવાર અને ગુરુમૂર્તિઓ