વડોદરાઅમુક પળો પેહલા
- કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા સવારમાં ઉજાસ ભણી કાર્યક્રમની ઉજવણી દરમિયાન છાત્રોડીયા તૃપ્તિબેન દ્વારા તારીખ 5/3/2024 ના રોજ બાળકોને આરોગ્યપ્રદ જીવનશૈલી પસાર વિશે ખૂબ ઊંડી અને વિસ્તૃત સમજ આપવામાં આવી.
આ સમજમાં તેમને બાળકોને મજા આવે તેવા કાર્ટુન વિડીયોનો પણ