અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
દીપ દર્શન વિદ્યા સંકુલમાં 9મી માર્ચ, 2024 ના રોજ એક આધુનિક, આકર્ષક અને નવીન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેનું માર્ગદર્શન શાળા ના સંચાલક દશરથ પટેલ તથા તુષાર પટેલ તથા આચાર્ય કૃતિ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત એક મેકેનીકલ રોબોટ દ્વારા કરાવામાં આવી હતી જે વિજ્ઞાન વિષયના શિક્ષકોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં એકેડેમિયાના જાણીતા વ્યક્તિત્વ ધરાવતા ડૉ. નિકેત શાસ્ત્રી તથા સવજીભાઈ પટેલની ઉપસ્થિતિ હતી, જેમનું શિક્ષણ જગતમાં ઘણું મૂલ્ય છે.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર સર્જનાત્મકતા અને