- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Organized Farewell Ceremony And Prize Distribution Program Of Class 8 In Sri Vitthalbhai Zaverbhai Patel School No. 213.
સુરત3 કલાક પેહલા
- કૉપી લિંક
શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં આજરોજ ધોરણ 8નો વિદાય સમારોહ તથા ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચાના પ્રમુખ અને આજના ઈનામ વિતરણ કાર્યક્રમ માટે તમામ વિદ્યાર્થીઓ માટે ઇનામની વ્યવસ્થા કરનાર અઝહરભાઇ પઠાણ, માજી કોર્પોરેટર અને સમાજસેવક ભદ્રેશભાઈ પરમાર,એસમસી અધ્યક્ષ કલ્પનાબેન પટેલ,સભ્ય દશરથભાઈ ખાંડેકર, સભ્ય દીપકભાઈ સૂર્યવંશી ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ પોતાનામાં રહેલા વિવિધ કૌશલ્યનું નિદર્શન કર્યું હતું.
ધોરણ આઠ ના બાળકોએ શાળાને એક માઇક્રોફોનની ભેટ પણ આપી હતી.