ગાંધીનગર29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગરમાં 1312 ચોરસ મીટર પ્લોટમાં ‘નાદ બ્રહ્મ’ સંસ્થા આકાર પામશે. અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે ‘નાદ બ્રહ્મ’ સંસ્થાનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મનમંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
ગાંધીનગરમાં નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે વડાપ્રધાન