સુરત3 કલાક પેહલા
- કૉપી લિંક
સુરતના વેસુ પોલીસ મથકમાં 16 માર્ચે કાપડ વેપારીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પ્રથમ પોલીસના મારથી વેપારીનું મોત નીપજ્યાની ચર્ચા શરૂ થઈ હતી. વેપારીના કસ્ટોડીયલ ડેથના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના દોડતા થયા હતા. જેમાં મોતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં કંઈક અલગ જ ખુલાસો થયો હતો. વેપારી યુવકના કપાળ અને બન્ને હાથમાં ચકામાનાં નિશાન મળ્યાં હતાં. આ ઉપરાંત તેના માથામાં બોથર્ડ પદાર્થથી ઈજા થતા મોત થયાનો ખુલ્લાસો થયો હતો. ખરેખર વેપારી સાથે તે દિવસે શું થયું હતું? તે અંગે તમને જણાવીએ છીએ…
ગત 16 માર્ચ, 2024ને શનિવારના રોજ સાંજના સમયે પોલીસ કંટ્રોલ