49 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગત સાંજે અનન્યા પાંડેની કઝીન સિસ્ટર અલાનાના બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. ગૌરી ખાન ડેનિમ આઉટફિટ અને કેપ પહેરેલી જોવા મળી હતી. કરણ સિંહ ગ્રોવર પત્ની બિપાશા અને બાળકી સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાનની માતા સલમા ખાન પણ બેબી શાવર માટે જતી જોવા મળી હતી. હેલન પણ સફેદ સૂટ પહેરીને આવી હતી. આદિત્ય રોય કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. બોબી દેઓલ, અલીઝેહ અગ્નિહોત્રી, અનન્યા પાંડે પણ સેલિબ્રેશનમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.
જુઓ ફોટા..
અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘કંટ્રોલ’માં જોવા મળશે.
બેબી શાવરના અવસર પર આદિત્ય રોય કપૂર કેઝ્યુઅલ લૂકમાં પહોંચ્યો હતો.
સલમાન ખાનની માતા સલમા ખાન પણ જોવા મળી હતી.
પીઢ અભિનેત્રી હેલન પણ સફેદ સૂટ પહેરેલી જોવા મળી હતી.
બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી સાથે જોવા મળી હતી.
ગૌરી ડેનિમ આઉટફિટમાં જોવા મળી હતી.
સંજય કપૂરની પત્ની અને પુત્રી શનાયા કપૂર પણ જોવા મળી હતી.
લારા દત્તા નેવી બ્લુ આઉટફિટ પહેરીને પહોંચી હતી.
બોબી દેઓલ કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળ્યો હતો.
અલીઝેહ અગ્નિહોત્રી પણ જોવા મળી હતી. અભિનેત્રી ગયા વર્ષે ‘ફરે’માં જોવા મળી હતી.
સલમાન ખાનની બહેન અર્પિતા પણ કારમાં જોવા મળી હતી.
અનન્યા પાંડેના આગામી પ્રોજેક્ટ્સ
અનન્યા હાલમાં જ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અનન્યા ટૂંક સમયમાં સાયબર-થ્રિલર ફિલ્મ ‘કંટ્રોલ’માં જોવા મળશે.