- Gujarati News
- Local
- Gujarat
- Surat
- 8 To 10 People Will Attend Dhuleti Festival In Vesu, Surat, A Team Of Doctors Will Be Ready To Deal With The Increasing Incidence Of Heart Attacks.
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતના જુદાં જુદાં વિસ્તારોના પાર્ટી પ્લોટોમાં અને ક્લબોમાં મોટા પાયે ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વખતે ધુળેટીની ઉજવણીની સાથે હેલ્થ પર ધ્યાન આપવાનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે. જે રીતે છેલ્લા ઘણા સમયથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાર્ટ-એટેક અને આકસ્મિક મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. તેને લઈને વેસુ વિસ્તારમાં કરવામાં આવેલા જી નાઇન હોળી ફેસ્ટિવલના આયોજનમાં લોકોની સુરક્ષા માટે વિશેષ મેડિકલ કીટ સાથે ડોક્ટરની ટીમ તૈયાર રહેશે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે.
સુરતમાં ધૂળેટીની ઉજવણીને લઈ પાર્ટી-પ્લોટ આયોજકોની તૈયારીઓ
ડોક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સ રહેશે તૈયાર સુરતમાં નાના-મોટા