વલસાડ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી સગીરાને 8મી જુલાઈ 2022ના રોજ સગીરાને લલચાવી ફોસલાવી લોભામણી લાલચો આપીને સગીરાનું અપહરણ કરી ગયો હતો. જે બાદ સગીરા ઉપર વારંવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તે કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા SP ડો.કરનરાજ વાઘેલાએ વલસાડ SOGની ટીમને સૂચના આપી હતી. જે સૂચનાના આધારે વલસાડ SOGની ટીમે બાતમીદારોની મદદ મેળવી સગીરા અપહરણ કેસમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રના પાલઘરના તલાસરી હાઈવે ઉપરથી ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક શ્રમિક પરિવારની સગીર