મહિસાગર (લુણાવાડા)એક કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા ઘણા મહિનાથી ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે અને અચાનક લોકો ઢળી પડે છે અને તેઓનું મૃત્યુ નિપજતું હોય છે. આ રીતે હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. જે એક સૌથી મોટો હાલ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની છે, પરંતુ અહીંયા બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે. જેમાં પુત્રને હાર્ટ આવ્યું જેના સમાચાર માતાને મળતા માતાએ પણ પોતાના પ્રાણ ત્યાગ્યા છે. પુત્રના મોતના સમાચાર સાંભળતા જ માતાને આઘાત લાગી જતા માતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. અન્ય એક ઘટનાની વાત કરીએ તો આજે સાંજે જ એક અન્ય ઘટના સામે આવી છે જેમાં વડોદરા ST ડેપોમાં એક રિક્ષાચાલકનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
56 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત મહીસાગર જિલ્લાના