15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિસમસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિસમસની મજા અને સાન્તાની મસ્તીના વીડિયો અલગ અલગ દેશમાંથી સામે આવી રહ્યા છે. વીડિયોમાં સાન્તા રેસિંગ, સ્કીઇંગ અને ઊંટ પર સવારી કરતા જોવા મળી રહ્યા છે. મેક્સિકોમાં હજારો સાન્તાઓએ રેસિંગમાં ભાગ લીધો. દર વર્ષની જેમ આ વખતે પણ તમામ ઉંમરના સાન્તા આ રેસમાં દેખાયા. તે જ સમયે, અમેરિકામાં સ્કીઇંગ રેસમાં 300 સાંતાઓએ ભાગ લીધો. આ સાથે જ દેશોમાં ક્રિસમસને લઈ તૈયારીઓ, સુંદર ક્રિસમસ ટી અને લાઈટ ડેકોરેશન્સ પણ જોવા મળી રહ્યા છે. સાન્તાની મસ્તીના વીડિયો જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો.