પાટણ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. સાંતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના સભ્યો પોતાની કાર લઇને લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા, ત્યારે રોડ વચ્ચે અચાનક વન્ય પ્રાણી આવી જતાં કાર રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સાતલપુર તાલુકાના ફાંગલી ગામનો