સુરત3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિની બાઈક ચોરી થઈ હતી. બાઈક ચોરી કરતો શખસ સીસીટીવીમાં કેદ થયો હતો. બાઈક ચોરી થયા બાદ બાઈક માલિકે સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ કરી હતી. જે ખુબ જ વાઈરલ થઈ હતી. જે બાદ જાણે ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ ફરીથી તે જ જગ્યાએ બાઈક મૂક જતો રહ્યો હતો.
બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ સુરતના મોટા વરાછા