42 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમારે જીવનમાં સુખ અને શાંતિ મેળવવી હોય તો બીજામાં ખામીઓ શોધવાનું ટાળો, તમારી ખામીઓ પર ધ્યાન આપો અને તેને દૂર કરો. જો તમે બીજાના કામ અને જીવન પર વધુ ધ્યાન આપો છો, તો તમે તમારું કામ એકાગ્રતાથી કરી શકશો નહીં, પરિણામ એ આવશે કે કામ બગડશે. તેથી, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અન્ય પર નહીં.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…