ભરૂચ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના