દ્વારકા ખંભાળિયા7 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનઅધિકૃત દબાણ કરનારા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે એક શખ્સ દ્વારા સરકારી જમીન પર ઈંટોના ભઠ્ઠા તેમજ એક મંદિર બનાવીને અનઅધિકૃત રીતે દબાણ કરતાં અહીંના મામલતદારે મોવાણ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા દેવશી રણમલભાઈ મકવાણા નામના શખ્સ દ્વારા નજીકના પીપળીયા ગામના રેવન્યુ સર્વે નંબર 81 (જૂના 109)ની 3-30-69 ક્ષેત્રફળ ધરાવતી સરકારી ખરાબાની જમીન પર આશરે ચાર વીઘા જેટલું અનધિકૃત રીતે દબાણ કરી લીધું હતું.
આ જમીન પર ઉપરોક્ત શખ્સ દ્વારા ઈંટોના ભઠ્ઠા બનાવીને આ અંગેનો