વલસાડ3 કલાક પેહલા
- કૉપી લિંક
વલસાડના વાપી શહેરમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ભાડાના મકાનમાં રહેતા STના ડ્રાયવરને પાડોશમાં રહેતા રીક્ષા ચાલકની પત્ની સાથે નજર મળી ગઈ હતી. જે બાદ STના ડ્રાઈવર પરિણીતાને ભગાડી ગયો હતો. ત્યારે રીક્ષા ચાલકે STના ડ્રાયવરને 36 કલાક સુધી બંધક બનાવી મિત્ર સાથે મળી ઢોર માર માર્યો હતો. જેથી STના ડ્રાયવરનું મોત થયું હતું. જે બાદ રાત્રીના સમયે લાશને પારડી તાલુકાના પલસાણા વિસ્તારમાં ગંગા નદીમાં ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
પતિ ગુમ થવા અંગે ફરિયાદ નોંધાઈ બીજી તરફ ST બસના ચાલકના