31 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂજા અને દાનનું સમાન મહત્વ છે. જેમ પૂજા કરવાથી પુણ્ય મળે છે તેમ દાન કરવાથી પણ પુણ્ય મળે છે. જો આપણી પાસે વધુ પૈસા, સમય અને વસ્તુઓ હોય તો આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં પાછીપાની ન કરવી જોઈએ. દાન કરતી વખતે અભિમાન ન હોવું જોઈએ. અભિમાનથી દાન કરશો તો જીવનમાં અશાંતિ આવશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો …