લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વભરમાં માનવતા માટેના જે જટિલ પ્રશ્નો છે એના નિરાકરણ માટે કાર્ય કરે છે. જેમાં, ભૂખ, પર્યાવરણ, બાળપણનું કેન્સર, ડાયાબિટીસ જેવી અનેક બાબતોમાં કાર્યરત લાયન્સ ક્લબનું દરવર્ષની જે આ વર્ષે 106મું ઇન્ટરનેશનલ કન્વેન્શન તારીખ 21 જૂને
.
આ વિદેશ પ્રવાસના પેહલા અષ્ટવિનાયક ગણપતિ સુભાષ નગર લીંબાયત દ્વારા સૌ ટ્રસ્ટીગણ, સભ્યો, વિસ્તારના નાગરિકો અને ભક્તો દ્વારા ડો. રવિન્દ્ર પાટીલ અને એમના પરિવારને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા સાથે જ ગણપતિ દાદાની આરતી અને આરાધના, પૂજા અર્ચના કરી સુખમય પ્રવાસની સૌએ કામના કરી હતી. આ કન્વેનશનના 2024ના આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટની પણ નિયુક્તિ થવાની છે, તેમજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર માટે લાયન પરેશ પટેલની પણ નિયુક્તી થવા જઈ રહી છે.