સુરત8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા-હિંમતનગર અને તેની આસપાસના 100 જેટલા યુવાનો લગ્નગ્રંથીથી જોડાવાના સમયે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે સુરત આવ્યા હતા. આ તમામ યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાના મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.
આદીવાસી સમાજની વૈદિક પરંપરાથી લગ્ન હિંમતનગરમાં આવેલા BAPS