અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગર સેક્ટર 16 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અરુણભાઈ પટેલ આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા યોગના વિવિધ આસનોનું નિદર્શન કરવામાં આવ્યું હત