જામનગર1 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
જામનગરમા સેન્ટ્રલ જી એસ ટી વિભાગ અમદાવાદ ઝોનનાં રાજકોટ કમિશનરેટ નાં અધિકારીની ટુકડી દ્વારા જામનગરમા એક બ્રાસ પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હત. અને રૂ.67.72 કરોડ નું બોગસ બિલિંગ અને સ્ટોક મેળ નહિ ખાતા પેઢી નાં સંચાલકની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવયા હતા.
જામનગરનાં જી આઇ ડી સી ફેઝ -2માં આવેલ એન એસ ઈમ્પેક્ષ નામની